Latest Activities

View Latest News

Navjivan In News

Navjivan In News

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Navjivan Viklang Sevashray

શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય- ભચાઉ જેની સ્થાપના ૧૯૯૧ માં ૨૬ જુલાઈ નાં રોજ કરવામાં આવી હતી. જે સ્થાપના સામુદાયિક લોકોના વિકાસ અને સામાજીક સ્તર ઉંચુ લાવવાના હેતુસર કરાઇ છે. જેમાં વિવિધ પ્રવૃતિઓ ચલાવાઈ રહી છે. જેવી કે નબળા વર્ગની નિરાધાર અને વિકલાંગ કન્યાઓ માટે કન્યા છાત્રાલય, એમ.ટી.પટેલ કન્યા પ્રા. શાળા ધો. ૫-૬-૭, પરમશાંતિ મહાવિદ્યાલય ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ, ગૌશાળા તેમજ સુરેન્દ્રનગર જીલ્લાનાં હળવદ તાલુકામાં મંદબુદ્ધિ બાળકોની હોસ્ટેલ, વિકલાંગ ગ્ર્મ્યા વિકાસ યોજના જેવી વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહી છે.

Our Mission


માનવ સેવા - એ પ્રભુ સેવા
દયા ધર્મ કા મુલ હે પાપમુલ અભિમાન
તુલસી ધ્યાન, છોડીએ. જબતક ઘટ મે પ્રાણ.
'પ્રભુ ને જોડેલા બે હાથ કરતાં દિનહિન ની મદદ અર્થે લંબાયેલ એક હાથ શ્રેષ્ઠ છે'
  • અનુભવ વિનાનો વ્યવહાર જોખમી સાબિત થાય છે.
  • દીન દુખિયાની સેવા કરો અવશ્ય ફળ મળશે.
  • જ્ઞાન સંઘરશો તો ઘટશે વહેંચશો તો વધશે.
  • વિશ્વાસ એ પ્રેમની પહેલી સીડી છે.
  • ઉદાર હ્યદય વિનાં ધનવાન પણ ભિખારી છે.

Memories

Contact

Navjivan Trust
National Highway-8A,
Behind New Police Station,
Bhachau-KutchBhachau-Kutch - 370140

Mob : +91 9376291001
Email : navjeevan.joshy@gmail.com